અભિભાવક તરફથી પ્રસ્તાવના
આ નાનકડુ અનોખુ પુસ્તક અસ્વસ્થ સમાજ અને વિશ્વની દુષ્ટતા માટે એક દવા સમાન છે, અને અમૃત છે એવા લોકો માટે જેમના હ્લદય શુદ્ધ છે, જેઓ ફકત ઈશ્વરથી નજીક થવા માગે છે. અહી ખાવુ એ તેની તરફ જાવુ છે અને પિવા નો અર્થ તેની આસ્થા છે.